ભાવનગરમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે ભાજપ મહિલા મોરચાનું વિરોધ પ્રદર્શન

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે ભાજપ મહિલા મોરચાનું વિરોધ પ્રદર્શન
મહિલાઓ અંગેની કથિત અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ભાજપનું પ્રદર્શન
ભાવનગર મહાનગર ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ નોંધાવાયો
મહિલા મોરચાનાં અધ્યક્ષ હીનાબેન શાહની આગેવાનીમાં વિરોધ કાર્યક્રમ

કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા મહિલાઓ અંગે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગરના મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

ભાવનગર શહેર અધ્યક્ષ કુણાલભાઈ કે. શાહ (કુમારભાઈ શાહ)ની સૂચના અનુસાર તથા મહિલા મોરચાના અધ્યક્ષ હીનાબેન શાહની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલાઓના સન્માન સ્વાભિમાન અને ગૌરવ માટે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહિલા મોરચાના મહામંત્રી ઓ શહેર સંગઠનના હોદ્દેદારશ્રીઓ મહિલા નગરસેવિકા ઓ વોર્ડના મહિલા મોરચાના હોદ્દેદાર ઓ તથા અન્ય મહિલા કાર્યકર્તા ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
મહિલાઓનું અપમાન નહીં મહિલાઓનું સન્માન એ જ અમારો સંકલ્પ ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *