દાહોદના સિટી ગ્રાઉન્ડ ખાતે 12 ઓક્ટોબરે વિશેષ કાર્યક્રમ યોજાયો
આંતરરાષ્ટ્રીય પ્રેરક વક્તા રાજયોગિની બ્રહ્માકુમારી શિવાની દીદી દાહોદ પહોંચ્યાં
વિશ્વના 40 જેટલા દેશોમાં પ્રવાસ કરી પ્રેરક પ્રવચનો આપી ચૂક્યાં છે
શિવાની દીદીના આગમનથી દાહોદવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો
સદા સ્વસ્થ અને ખુશહાલ જીવન જીવવાની કળા ના આધ્યાત્મિક કાર્યો કમ ને સફળ બનાવવા માટે બ્રહ્માકુમારી દાહોદ ના સેવાભાવી સભ્યો સુપ્રસિદ્ધ આંતર રાષ્ટ્રીય પ્રખર વક્તા રાજયોગની બ્રહ્માકુમારી શિવાની દીદી દાહોદ માં ઉપસ્થિતિ આપી હતી
સદા સ્વસ્થ અને ખુશહાલ જીવન જીવવાની કળા ના આધ્યાત્મિક કાર્યો કમ ને સફળ બનાવવા માટે બ્રહ્માકુમારી દાહોદ ના સેવાભાવી સભ્યો સુપ્રસિદ્ધ આંતર રાષ્ટ્રીય પ્રખર વક્તા રાજયોગની બ્રહ્માકુમારી શિવાની દીદી દાહોદ માં ઉપસ્થિતિ આપી હતી પ્રજાપિતા ઈશ્રવરીય વિશ્નવ વિધાલય દ્વારા રાજયોગ શિબિર દ્રારા લોકો ના જીવનમાં આધ્યાત્મિક આમુલ પરિવર્તન આવે તે માટે તથા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ માટે કાયૅરત છે ભારત ના તત્કાલીન રાષ્ટ્રપતિશ્રી રામનાથજી કોવીદ દ્વારા આધ્યાત્મિક જાગૃતિ અને સ્ત્રી શક્તિ ના ઉત્કૃષ્ટ યોગદાન માટે ” નારી શક્તિ પુરસ્કાર “થી સન્માનિત અને સતત જ્ઞાન વર્ષા દ્વારા કરોડો લોકો ને પ્રેરણા આપનાર તેમજ સમગ્ર ભારત સહિત વિશ્વના સમગ્ર પંથકમાં આનંદ અને ઉત્સાહ નો માહોલ જોવા મળી રહ્યો છે. વધુમાં તારીખ ૧૩.૧૪.અને ૧૫ મી ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ રાજયોગ શિક્ષિકા આધ્યાત્મિક ગાયિકા ગીતકાર મોટીવેશનલ સ્પીકર બી.કે ડો.દામિની બેન ના સાનિધ્ય માં રાજયોગ શિબિર નું આયોજન પણ કરવામાં આવ્યું છેઆ કાયૅ કમ નો લાભ લઈ ધન્યતા પ્રાપ્ત કરી હતી દાહોદ કેન્દ્ર ના સંચાલકી બ્રહ્માકુમારી કપિલા દીદી દ્વારા સૌ ભાઈ બહેનો નો આભાર માન્યો હતો
