સુરતમાં વધતી વસ્તી સાથે પોલીસ મથકોની સંખ્યા પણ વધી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં વધતી વસ્તી સાથે પોલીસ મથકોની સંખ્યા પણ વધી
સચીન બજાર પોલીસ ચોકી બનાવી
પોલીસ કમિશનરના હસ્તે લોકાર્પણ કરાયુ

સુરતમાં વધતી વસ્તી સાથે પોલીસ મથકોની સંખ્યા પણ વધી છે ત્યારે સુરતના પરપ્રાંતિયોની સંખ્યા વાળા સચીન વિસ્તારમાં સચીન બજાર પોલીસ ચોકી બનાવી તેનુ પોલીસ કમિશનરના હસ્તે લોકાર્પણ કરાયુ હતું.

સુરત શહેરમાં પોલીસ મથકોની સાથે પોલીસ ચોકીઓની પણ સંખ્યા વધી રહી છે. સુરતના છેવાડાના સચીન પોલીસ મથકમાં મોટાપાયે પરપ્રાંતિયો વસવાટ કરતા હોય અને ઈન્ડસ્ટ્રીઝ પણ વધુ હોય જેને લઈ પોલીસ દળની સાથે પોલીસ ચોકીઓ પણ વધારાઈ રહી છે ત્યારે સચીન પોલીસ સ્ટેશનના સચીન બજાર પોલીસ ચોકીનુ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના હસ્તે લોકાર્પણ કરાયુ હતું. ગીચ વિસ્તાર હોવાથી આ પોલીસ ચોકીની કામગીરીથી સ્થાનિક લોકોને લાભ મળશે તેમ જણાવાયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *