સુરત લિંબાયત પોલીસ મથકમાં 31 વર્ષથી વોન્ટેડ

Featured Video Play Icon
Spread the love

સુરત લિંબાયત પોલીસ મથકમાં 31 વર્ષથી વોન્ટેડ
1995 માં નોંધાયેલા ગુનામાં 31 વર્ષથી વોન્ટેડ આરોપી
સંતરામસીંગ રામદવરસીંગ ઉર્ફે રામદવારસીંગ યાદવને ઝડપ્યો

સુરત લિંબાયત પોલીસ મથકમાં 1995 માં નોંધાયેલા ગુનામાં 31 વર્ષથી વોન્ટેડ આરોપીને નવી મુંબઈથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર ક્રાઈમ દ્વારા શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા અને વિવિધ ગુનાઓમાં વર્ષોથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો મેદાને હતી ત્યારે આર્મ્સ સ્કોડની ટીમે બાતમીના આધારે લિંબાયત પોલીસ મથકમાં વર્ષ 1995માં એટલે કે આજથી 21 વર્ષ પહેલા નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા આરપી મુળ બિહારનો અને હાલ નવી મુંબઈ ખાતે રહેતા સંતરામસીંગ રામદવરસીંગ ઉર્ફે રામદવારસીંગ યાદવને નવી મુંબઈથી ઝડપી પાડી તેને સુરત લાવી તેનો કબ્જો લિંબાયત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *