વાવાઝોડાના પગલે થયેલ નુકસાન ની મુલાકાત લીધી
ધારાસભ્ય કનેનલાલ કિશોરીએ સર્વે કરવાની આપી સુચના
કામોસમી વરસાદ અને વાવાઝોડા ને લઇ થયુ ઘણું નુકસાન
દાહોદ જિલ્લામાં સમગ્ર વરસાદ અને વાવાઝોડા લઈ ભારે નુકસાની ગ્રામ્ય વિસ્તારમાં લોકોને વેઠવી પડી છે
કામો સમય વરસાદને લઈ દાહોદ જિલ્લામાં અને ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ નુકસાન થવા પામ્યો છે જેમાં વૃક્ષો પાડતું જાનવરો તેમજ ઘરોને ખૂબ જ નુકસાન પહોંચ્યું હતું જેની થાકી જ લેતા દાહોદ ધારાસભ્ય અને લાલ કિશોરીએ દાહોદ તાલુકાના ઝરીખુર્દ ગામે વાવાજોડા એ તભાહી થી ગામ માં ઘરો નો નુકસાન થયું જેની મુલાકાત દાહોદ ધારા સભ્યશ્રી કનૈયાલાલ કિશોરી દ્વારા તાલુકા પંચાયત ના અધિકારી ની ટીમ સાથે રાખી સર્વે કરવાની સૂચના આપી તેમજ સર્વે બાદ તેમને યોગ્ય વડતર વાત કરી હતી..