સોનગઢમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી નગર દેશભક્તિના રંગમાં રંગાયું
તિરંગા યાત્રામાં રાજકીય બિન રાજકીય મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા
જમ્મુ કાશ્મીરના પહેલગામ માં પ્રવાસીઓ પર કુર્તા પૂર્વક આતંકી હત્યાનો બદલા લેવા ઓપરેશન સિંદૂર લોન્ચ કરવામાં આવ્યું હતું જે ઓપરેશન આપણા સૈનિકો દ્વારા સફળતાપૂર્વક પાર પાડી ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા આપણા તિરંગા ને જે ગોરvઅપાયું તે ગૌરવને વધારવા આજરોજ તાપી જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા સોનગઢમાં તિરંગા યાત્રાનું આયોજન હાથ ધરાયો હતો આ તિરંગા યાત્રા દેવજીપુરા ગામ બજાર વિસ્તાર થઈ હાઇસ્કુલ ખાતે પૂર્ણ થઈ હતી
તાપી જિલ્લા માજિ સૈનિક સંગઠન આયોજિત સોનગઢ ખાતે આન બાન શાન સાથે ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી સમગ્ર જેમાં સમગ નગર દેશભક્તિના રંગમાં રંગાઈ હતું જેમાં રાજકીય બિન રાજકીય મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા :22 એપ્રિલ ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ માં પ્રવાસીઓ પર કુર્તા પૂર્વક આતંકી હત્યાનો બદલા લેવા ઓપરેશન સિંદૂર લોન્ચ કરવામાં આવ્યું હતું જે ઓપરેશન આપણા સૈનિકો દ્વારાસફ ળતાપૂર્વક પાર પાડી ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા આપણા તિરંગા ને ગૌરવ અપાવ્યું હતું જેને લઈ તાપી જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા સોનગઢમાં તિરંગા યાત્રાનું આયોજન હાથ ધરાયો હતો આ તિરંગા યાત્રા દેવજીપુરા ગામ બજાર વિસ્તાર થઈ હાઇસ્કુલ ખાતે પૂર્ણ થઈ હતી….