સુરતમાં રીઢા વાહન ચોર ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં રીઢા વાહન ચોર ઝડપાયો
પોલીસે આરોપી પાસેથી ચોરાયેલ મોપેડ કબ્જે કરી
અક્ષય ઉર્ફે અસરાની અશોક રાઠોડની ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચની ટીમે રીઢા વાહન ચોરને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ મોપેડ કબ્જે કરી હતી.

સુરતમાં વધી રહેલી વાહન ચોરીની ઘટનાઓ વચ્ચે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રીઢા વાહન ચોર એવા જુની સબજેલની સામે રહેતા અક્ષય ઉર્ફે અસરાની અશોક રાઠોડને ઝડપી પાડી તેની પાસેથી ચોરીની બે મોપેડ કબ્જે કરી હતી. તો રીઢાની પુછપરછ કરતા રીઢાએ ખટોદરા પોલીસ મથકની હદમાં સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી મોપેડ ચોરી હોવાની કબુલાત કરતા તેનો કબ્જો ખટોદરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *