ભેસ્તાન આવાસમાં મહિલાઓ વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ

Featured Video Play Icon
Spread the love

ભેસ્તાન આવાસમાં મહિલાઓ વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ
મહિલાઓ લાકડીઓ-ઝાડુથી એકબીજા પર તૂટી પડી
જાહેરમાં મહિલાઓની મારામારીથી ચકચાર

સુરતમાં અસામાજિક તત્વોની સાથે મહિલાઓ પણ હવે મારામારી કરતી નજરે પડી છે. ભેસ્તાન આવાસના નામે વાયરલ થયેલા વિડીયોમાં ઝાડુ અને લાકડીઓથી મહિલાઓ એક બિજા પર તુટી પડી હોવાનો વડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.

સુરતમાં અસામાજિક તત્વની સાથે મહિલાઓના આતંકનો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતના ભેસ્તાન વિસ્તારના નામે વાયરલ થયેલા વિડીયોમાં કેટલીક મહિલાઓ ઝાડુ અને લાકડીઓ સાથે એક બીજા પર તુટી પડી હતી. ઘટનાના વિડીયોમાં દેખાઈ છે કે જાહેર રસ્તા પર ખુલ્લેઆમ મહિલાઓ દ્વારા મચાવાયેલા આતંકને લઈ બાળકો સહિતનાઓમાં ડર જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *