ભાવનગર સર ટી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી

Featured Video Play Icon
Spread the love

ભાવનગર સર ટી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી
બેડ અને સ્ટ્રેચર ઉપયોગ વગર ભંગારમાં

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં નવા આવેલા હાઇડ્રોલિક બેડ અને સ્ટ્રેચર ઉપયોગ વગર ભંગારમાં નાખી દેવાય છે

ભવનગરમાં એક તરફ ત્રણ જિલ્લાની સૌથી મોટી ગણાતી સર ટી હોસ્પિટલમાં દર્દીઓને એડમિટ કરવા બેડ નથી જ્યારે બીજી તરફ નવા નકોર હાઇડ્રોલિક સ્ટ્રેચર અને બેડ ભંગારમાં આપી દેવતા કોઈ મોટું કૌભાંડ થયું હોવાના વિપક્ષ દ્વારા આક્ષેપ કરાયા છે. લાખો રૂપિયાના સાધનો ભંગારમાં આપી દેવાના કૌભાંડના આક્ષેપ સાથે અધિકરીઓ કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું….?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *