ભાવનગરના ખરકડી ગામે યુવાનના મોતનો મામલો

Featured Video Play Icon
Spread the love

ભાવનગરના ખરકડી ગામે યુવાનના મોતનો મામલો
મૃતકના પરિવારજનો દ્વારા દારૂને લીધે યુવકના મોતના આક્ષેપ
વિદેશી દારૂની ડુપ્લીકેટ બોટલનું સેવન કરાયું

ભાવનગર ખરકડી ગામે યુવાનએ દારૂની પાર્ટી કર્યા બાદ તબિયત લથડતા હોસ્પિટલ ICU વોર્ડમાં ખસેડાયો

ભાવનગરમાં ખરકડી ગામના અન્ય યુવાનો સાથે તા.16 ઓગસ્ટના પાર્ટી કરાયા બાદ તબિયત લથડતા હોસ્પિટલ ખાતે આજે મોત નીપજ્યું છે. બનાવને લઇ મૃતકના પરિવારજનો દ્વારા દારૂને લીધે યુવકનું મોત થયું હોવાના આક્ષેપ કરાયા છે જે અંગે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે વિદેશી દારૂની ડુપ્લીકેટ બોટલનું સેવન કરાયું હોવાથી તબિયત લથડી હોવાથી મોત થયું હોય અને અન્યની તબિયત લથડી હોવાનું જણાવ્યું હતું

આ ઘટના મામલે પોલીસે બુટલેગરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે જેમાં જુદાજુદા પોલીસ મથકના 4 જેટલાં બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *