તાપી એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

Featured Video Play Icon
Spread the love

તાપી એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો
પોલીસે દારૂનો જથ્થો સાથે એકને ઝડપી પાડ્યો

તાપીના એલસીબી પોલીસે 12,16,820 ના મુદ્દા માલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

મળતી માહિતી મુજબ કિયા કંપનીની સર્ટોઝ ગાડીમાં દારૂની હેરફેર થતી હતી. વ્યારાના પાનવાડી નહેર પાસેથી બીપીનભાઈ અને લેબજી ભાઈની બાતમીના આધારે આરોપી સાથે દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો.વિદેશી દારૂ ના જથ્થા સાથે સુરતના આરોપી જગદીશ કેસારામ કોઈને પણ ઝડપી પાડવામાં આવ્યો. દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો ક્યાં લઈ જવામાં આવ્યો હતો તે અંગે પોલીસ આગળની તપાસ હાથ ધરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *