સુરત વરાછા પોલીસે ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત વરાછા પોલીસે ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત કાર્યવાહી
મોબાઈલ ફોન મળી 3 હજાર 840 નો મુદ્દામાલ કબ્જે

સુરત વરાછા પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત અધધ કહેવાય તેટલો બે હજાર રૂપિયાના ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિહ ગહલૌત, ખાસ પોલીસ કમિશનર જામીર, નાયબ પોલીસ કમિશનર આલોકકુમાર અને મદદનીશ પોલીસ કમિશનર બીડીવીઝનની સુચનાનેલઈ પીઆઈ આરબી ગોજીયાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો નાગમદેવસિંહનેમળેલી બાતમીના આધારે વરાછા ખોડીયાર નગર ત્રણ રસ્તાની સામેથી મુળ મહારાષ્ટ્રનો અને હાલ સિંગણપોર ગામ ખાતે રહેતા અનિલ કિશનર શેકોકરનેઝડપી પાડ્યો હતો. અને તેની પાસેથી અધધ બે હજારનો ગાંજો, રોકડા રૂપિયા, મોબાઈલ ફોન મળી 3 હજાર 840 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *