સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો
ચાર વર્ષથી પુણા અને સરથાણા પોલીસ મથકમાં વોન્ટેડ આરોપી
કમલેશ ઉર્ફે કમલેશ મારવાડીને ઝડપ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચાર વર્ષથી પુણા અને સરથાણા પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં પ્રોહિબિશનની બદીને નેસ્ત નાબુદ કરવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમો મેદાને હતી ત્યારે એન્ટી ઓર્ગેનાઈઝ ક્રાઈમ સ્કોડની ટીમે બાતમીના આધારે છેલ્લા ચાર વર્ષથી પુણા અને સરથાણા પોલીસ મથકમાં પ્રોહિબિશનના સિન્ડીકેટના નોંધાયેલા ચાર ગુનાઓમાં રીઢા વોન્ટેડ બુટલેગર એવા મુળ રાજસ્થાનના રાજસમંદ અને હાલ સારોલી દેવધગામ ખાતે રહેતા કમલેશ ઉર્ફે કમલેશ મારવાડી નારાયણ બોલીવાલ ઉર્ફે બદલીવાલ ઉર્ફે ખટીકને ઝડપી પાડી તેનો કબ્જો પુણા અને સરથાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *