માંડવી તાલુકાના સરકુઈ ગામે શિક્ષિકા, શીલાબેન ચૌધરી નો વય નિવૃત્તિ સભારંભ અનોખી રીતે યોજાયો.
આજ રોજ સરકુઈ ગામ ખાતે કોય મોટા રાજકીય નેતા ની રેલી હોય એવું દ્રશ્ય સર્જાયું સરકુઈ પ્રાથમિક શાળા મુખ્ય માં ૩૮ વર્ષ શિક્ષિકા તરીકે ફરજ બજાવી શીલા બેન અનિલ ભાઈ ચૌધરી નિવૃત્ત થયા ગ્રામજનો એક કિલોમીટર લાંબી ડીજે ના તાલ સાથે રેલી કાઢી તેમને મુકવામાટે બસ સ્ટેશન સુધી આવ્યા એક શિક્ષક માટે એમનાથી મોટું સન્માન કયું હોય શકે સરપંચ કલ્પના બેન ચૌધરી કારોબારી અધ્યક્ષ કમલેશ ભાઈ ચૌધરી શિક્ષણ જગત ના મહાનુભવો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં..
