સુરતની સચીન પોલીસે બાઈક ચોર ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની સચીન પોલીસે બાઈક ચોર ઝડપ્યો
બાઈક ચોરી કરનાર રીઢાને ઝડપી પાડ્યો
વાહન ચોર રાકેશ ઉર્ફે ખોપડી લલનપ્રસાદ શાહુને ઝડપી પાડ્યો

સુરતની સચીન પોલીસે ગોડાદરા પોલીસ મથકની હદમાંથી બાઈક ચોરી કરનાર રીઢાને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવા આપેલી સુચનાને લઈ સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર તથા મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઈ પીએન વાઘેલાની ટીમ પીએસઆઈ આરએ પરમારના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ્ાં હતી ત્યારે અહેકો ભરત તથા અપોકો પ્રકાશને મળેલી બાતમીના આધારે રીઢા વાહન ચોર રાકેશ ઉર્ફે ખોપડી લલનપ્રસાદ શાહુને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી પેશન બાઈક કબ્જે લઈ પુછપરછ કરતા રીઢાએ બાઈક ગોડાદરા પોલીસ મથકની હદમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરતા સચીન પોલીસે રીઢાની અટકાયત કરી તેનો કબ્જો ગોડાદરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *