સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખાડી પુરની સમસ્યાનો વિરોધ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખાડી પુરની સમસ્યાનો વિરોધ
સભા શરૂ થવા પહેલા જ વિપક્ષ દ્વારા વિરોધ કરાયો
ખરાબ તથા કિચડવાળા કપડા પહેરીને વિપક્ષનો વિરોધ

સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખાડી પુરની સમસ્યા સર્જાઈ રહી હોય જેને લઈ સુરત મનપા ખાતે મળેલી સામાન્ય સભા શરૂ થવા પહેલા જ વિપક્ષ દ્વારા વિરોધ કરાયો હતો.

સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભા પહેલા જ વિપક્ષ દ્વારા વિરોધ શરૂ કરાયો હતો. સુરત મહાનગર પાલિકામાં સામાન્ય સભા શરૂ થાય તે પહેલા વિપક્ષ દ્વારા સુરત શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી આવી રહેલા ખાડીપુરને લઈને અનોખો વિરોધ કર્યો હતો. અને ખરાબ તથા કિચડવાળા કપડા પહેરીને વિપક્ષના સભ્યો સામાન્ય સભામાં પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *