સોનગઢથી વાગઘા જતા રોડના હાલ બેહાલ
ગ્રામજનોને આવવા જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે
સોનગઢથી વાગઘા જતા રોડના હાલ બેહાલ થયા છે. તેવા બરડીપાડા ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે.
સોનગઢથી વાગદા જતા રોડ પર આવેલ બરડીપાડા ગ્રામજનોના આક્ષેપ છે કે જે સોનગઢથી વાગદા કે વાગદાથી સોનગઢ જે ટ્રક ચાલી રહ્યા હોય જે થર્મલ થી ડસ્ટ ભરીને જતા હોય જેના કારણે રોડ ઉપર કીચડ થાય છે અને રસ્તોઓ ખોદાઈ રહ્યા છે. ત્યારે ગ્રામજનોને આવવા જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે નાના બાળકો હોય કે પછી વિદ્યાર્થી હોય કામદાર હોય તમામ વર્ગના લોકોને આ મુશ્કેલીઑ વેઠવી પડે છે. ત્યારે ગ્રામજનોની માંગ ઉઠી રહી છે કે આ રોડ સાફ સફાઈ થાય અને ક્લીન રહે જેથી આવવા જવામાં લોકોને મુશ્કેલીનો સામનો નહીં કરવા પડે અને એકસીડન્ટ થી બચી શકાય હાલ માંજ આપડા વચ્ચે ગ્રામજનો હાજર છે ત્યારે લોકોનું કહેવું છે કે હાલમાં જ સવારે મોટરસાયકલ સ્લીપ થઈ હતી જેથી એમને ઇજાઓ પહોંચી હતી હવે આ રોડ ક્લીન થાય અને આવા જવાની અને ગ્રામજનોને મુશ્કેલીઓ દૂર થાય તેવી માંગ છે
