ઓનલાઈ રૂપિયા પડાવવાના ગુનામાં સંડોવાયેલા આરોપી

Featured Video Play Icon
Spread the love

ઓનલાઈ રૂપિયા પડાવવાના ગુનામાં સંડોવાયેલા આરોપી
આરોપીને સુરત સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો
બિહારનો રનજીત મંગલ અને દિપુ ઉદય દાસને ઝડપી પાડ્યો

વોટ્સએપ પર બનાવટન ટ્રાફીક ચલણની એપીકે ફાઈલ મોકલી મોબાઈળ ફોન હેક કરી ઓનલાઈ રૂપિયા પડાવવાના ગુનામાં સંડોવાયેલા ઝારખંડના ધનબાદના આરોપીને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો છે.

સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે તેઓના મોબાઈલ વોટ્સએપ પર અજાણ્યા મોબાઈલ નંબરથી ટ્રાફિક ઈ ચલણની એપીકે ફાઈલ આવી હોય જે ફરિયાદીએ ડાઉનલોડ કરતા જ તેમના મોબાઈલ ફોનનુ એક્સેસ સાયબર ફ્રોડ કરનાર આરોપીઓ પાસે જતુ રહેતા તેઓએ ફરિયાદીના એકાઉન્ટમાંથી 7 લાખ 54 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા. જે ગુનામાં સંડોવાયેલા આરોપી એવા ઝારખંડના ધનબાદના વિક્રમ શિવશંકર વિશ્વનાથ મંડલને તેના વતનથી સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો છે. તો આ ગુનામાં અગાઉ બિહારનો રનજીત મંગલ પાસવાન અને પશ્ચિમ બંગાળના દિપુ ઉદય દાસ ને ઝડપી પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *