બિહારમાં ભાજપ અને એનડીએ ગઠબંધનની થયેલી ભવ્ય જીત

Featured Video Play Icon
Spread the love

બિહારમાં ભાજપ અને એનડીએ ગઠબંધનની થયેલી ભવ્ય જીત
સુરત ભાજપ દ્વારા ઉજવણી કરાઈ
ભાજપ કાર્યાલાય ખાતે ફટાકડા ફોડી મોઢુ મીઠુ કરાવાયુ

બિહારમાં ભાજપ અને એનડીએ ગઠબંધનની થયેલી ભવ્ય જીતને લઈ સુરત ભાજપ દ્વારા ઉજવણી કરાઈ હતી.અને વિજય ઉજવણીમાં ભાજપ કાર્યાલાય ખાતે ફટાકડા ફોડી મોઢુ મીઠુ કરાવાયુ હતું.

બિહારમાં ફરી ભાજપ અને એનડીએ ગઠબંધનની ભવ્ય જીત થઈ છે. જેને લઈ સમગ્ર દેશમાં ભાજપીઓ દ્વારા ઉજવણી કરાઈ રહી છે. ત્યારે બિહારમાં ભાજપ અને એનડીએ ગઠબંધનની થયેલી ભવ્ય જીતને લઈ ઉજવણીની ખુશીમાં સુરત શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉધના ખાતે આવેલ ભાજપ કાર્યાલયે ફટાકડા ફોડવાનુ અને મોઢુ મીઠુ કરાવવાનુ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં ઉત્સાહભેર કાર્યકરો હાજર રહ્યા હતા અને ફટાકડા ફોડી બિહાર જીતની એક બીજાને શુભેચ્છાઓ પાઠવાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *