દાહોદમાં વાવાઝોડાના લીધે 3 લોકોએ જીવ ગુમાવ્યા
સાઈન બોર્ડ ધરાશાઈ થતા 3 લોકોના મોત નીપજ્યા
દાહોદમાં ગરબાડા ચોકડી નજીક સ્માર્ટ સીટીનો મહાકાય સાઈન બોર્ડ ઉડીને ફંગોળાયો છે. સાઈન બોર્ડ ધરાશાઈ થતા 3 લોકોના મોત નીપજ્યા છે.
દાહોદમાં ગરબાડા ચોકડી નજીક સ્માર્ટ સીટીનો મહાકાય સાઈન બોર્ડ ઉડીને ફંગોળાયો છે. સ્માર્ટ સીટીના મહાકાય સાઈન બોર્ડે 3 લોકોનો જીવ લીધો છે, સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ઉભો કરાયેલો સાઈન બોર્ડએ ભ્રસ્ટાચારની પોલ ઉઘાડી પાડી છે. સ્માર્ટ સીટીના મહાકાય વજનદાર સાઈન બોર્ડ પાતળી સાઈઝના નટ બોલ્ટ ઉપર ઉભો કરાયો હતો. 3 લોકોના મોતની લોકોમાં રોષ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે….
