નર્મદા જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ

Featured Video Play Icon
Spread the love

નર્મદા જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ
નર્મદા જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ઊંચું પરિણામ 95.21 ટકા
નર્મદા જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ઊંચું પરિણામ 69.49 ટકા
સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું ડેડીયાપાડા કેન્દ્રનું પરિણામ 64.96 ટકા

આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં નર્મદા જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ઊંચુંકહી શકાય એવુ પરિણામ 95.21ટકા આવ્યું હતું. જયારે જેમાં નર્મદા જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 69.49 ટકા જાહેર થયું હતું

વીઓ: જેમાં જેમાંવિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી મીડીયમમાં નર્મદા હાઈસ્કૂલ રાજપીપલા મેદાન મારી ગઈ હતી. નવદુર્ગા હાઈસ્કૂલનો વિધાર્થી ખત્રી આદિત્ય પરેશકુમાર 90.83%સાથે જિલ્લામાં પ્રથમ આવ્યો હતો.જયારે અંગ્રેજી મીડીયમમાં વિસ્ડમસ્કૂલની વિદ્યાર્થીની પટેલ હેતિકા રોશનકુમાર 93.23%સાથે જિલ્લામાં પ્રથમ આવી હતી.જયારે કન્યાવિનય મન્દિર રાજપીપલા શાળા સામાન્ય પ્રવાહ નું પરિણામ99.66% જયારે વિજ્ઞાન પ્રવાહનું 70%પરિણામ આવ્યું હતું આજે નર્મદા જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 69.49% જાહેર થયું હતુંજેમાં સૌથી વધુ રાજપીપળા કેન્દ્ર નું પરિણામ 71.63 ટકા અનેસૌથી ઓછું ડેડીયાપાડા કેન્દ્ર નું પરિણામ 64.96 ટકા જાહેર થયું હતું

જયારે સામાન્ય પ્રવાહ નું પરિણામ માં સૌથી ઓછું રાજપીપળા કેન્દ્ર નું પરિણામ 92.30 ટકા અનેસૌથી વધુ તિલકવાડા કેન્દ્ર નું પરિણામ 99.30 ટકા જાહેર થયું હતું જયારે અન્ય કેન્દ્રોનું પરિણામ જોતા ગરુડેશ્વર કેન્દ્રનું પરિણામ 98.58 ટકા,સેલંબા કેન્દ્રનું પરિણામ 93.39 ટકા અનેડેડીયાપાડા નું કેન્દ્ર નું પરિણામ 94.32 ટકા જાહેર થયું હતું સમગ્ર નર્મદા જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરિણામ જોઈએ તો નર્મદા જિલ્લામાં કુલ 2818 વિદ્યાર્થીઓ બેઠા હતા એમાં એ વન ગ્રેડમાં બે,,એ ટુ ગ્રેડમાં 134,, બી વન ગ્રેડમાં 541,બીટુ ગ્રેડમાં 968,સી વન ગ્રેડમાં 761 ,સી ટુ ગ્રેડમાં 260,ડી ગ્રેડમાં 10, ઇવનમાં 0 એનઆઇ 147,આવતા સમગ્ર નર્મદા જિલ્લાનું કુલ પરિણામ 95.21% આવ્યું હતું.

સમગ્ર નર્મદા જિલ્લાનુંવિજ્ઞાન પ્રવાહ નું પરિણામ જોઈએ તો નર્મદા જિલ્લામાં કુલ 731વિદ્યાર્થીઓ બેઠા હતા એમાં એ વન ગ્રેડમાં 1,,એ ટુ ગ્રેડમાં 9,, બી વન ગ્રેડમાં 139,બીટુ ગ્રેડમાં 94,સી વન ગ્રેડમાં 162 ,સી ટુ ગ્રેડમાં 156,ડી ગ્રેડમાં 46, ઇવનમાં 1એનઆઇ 230આવતા સમગ્ર નર્મદા જિલ્લાનું કુલ પરિણામ 69.49% આવ્યું હતું. નવદુર્ગા હાઈસ્કૂલ રાજપીપલા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 95 ટકા આવ્યું છે, જ્યારે કોમર્સપ્રવાહ નું પરિણામ 100% આવ્યું છે.જ્યારેસામાન્ય પ્રવાહ આર્ટ્સ નું પરિણામ 97 ટકા જાહેર થયું છે જ્યારે જય અંબે સ્કૂલ રાજપીપળા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 90 ટકા જાહેર થયું હતું જેમાં A2 ગ્રેડ માં ચાર વિદ્યાર્થીઓ આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *