સુરત મહિધરપુરા પોલીસ મથકમાં મોબાઈલ અને લેપટોપ ચોરી

Featured Video Play Icon
Spread the love

સુરત મહિધરપુરા પોલીસ મથકમાં મોબાઈલ અને લેપટોપ ચોરી
ચોરીના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
રીઢા ચોર કુલદીપ ઉર્ફે કુલ્લુ ગુલાબસિંહ ઠાકુરને ઝડપ્યો

સુરત મહિધરપુરા પોલીસ મથકમાં મોબાઈલ ચોરી અને લેપટોપ ચોરીના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના આદેશને લઈ સુરત ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે જનરલ સ્કોડની ટીમે બાતમીના આધારે મહિધરપુરા પોલીસ મથકમાં વર્ષ 2025માં એટલે કે એક વર્ષથી કિંમતી મોબાઈલ અને લેપટોપ ચોરીના ગુનામાં નાસતા ફરતા રીઢા ચોર કુલદીપ ઉર્ફે કુલ્લુ ગુલાબસિંહ ઠાકુરને ઝડપી પાડી તેનો કબ્જો મહિધરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *