રાજકોટમાં છેતરપિંડી તથા અન્ય ગુનાઓમાં સંડોવાયેલા આરોપીના કારનામાં

Featured Video Play Icon
Spread the love

રાજકોટમાં છેતરપિંડી તથા અન્ય ગુનાઓમાં સંડોવાયેલા આરોપીના કારનામાં
પાસપોર્ટ પડી ગયો હોવાનુ કહી પાસપોર્ટ ઓફિસમાંથી બીજો પાસપોર્ટ મેળવ્યો
બીજો પાસપોર્ટ મેળવી વિદેશ પ્રવાસે જનાર દંપતિને ડિંડોલી પોલીસે ઝડપ્યો

રાજકોટમાં છેતરપિંડી તથા અન્ય ગુનાઓમાં સંડોવાયેલા અને કોર્ટમાં પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ હોવા છતા પાસપોર્ટ પડી ગયો હોવાનુ કહી પાસપોર્ટ ઓફિસમાંથી બીજોપાસપોર્ટ મેળવી વિદેશ પ્રવાસે જનાર દંપતિને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યુ હતું.

રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી સહિતના ગુનાઓમાં ઝડપાયા બાદ કોર્ટમાં પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ હોવા છતા રસ્તામાં ક્યાંક પાસપોર્ટ પડી ગયો હોવાની ખોટી રજુઆત વાળી એફિડેવીટ એટલે કે અરજી કરી ડિંડોલી પોલીસ સ્ટેશનમાંથી સાચા તરીકે તે પ્રમાણ પત્રો મેળવી રીજીઓનલ પાસપોર્ટ ઓફિસમાંથી બીજો પાસપોર્ટ મેળવી વિદેશ પ્રવાસ કરનાર દંપતિ જેમાં ઘનશ્યામ વલ્લભભાઈ પાંભર અને અસ્મીતાબેન ઘનશ્યામભાઈ પાંબરને ડિંડોલી પીઆઈ પીએલ વાઘેલા, જેએમ ખાંટ અને પીએસઆઈ એલએચ મસાણીની ટીમને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *