ભાવનગરમાં પાવરની વધઘટ થતા ઉપકરણો બળી ગયા
રહેણાંકી મકાનના ઇલેક્ટ્રિક ઉપકરણો બળી જતા રોષ
ભાવનગરમાં પાવરની વધઘટ થતા રહેણાંકી મકાનના ઇલેક્ટ્રિક ઉપકરણો બળી ગયા
ભાવનગર કુંભારવાડા વિસ્તારમાં આવેલ મિલની ચાલીમાં GEB ની લાઇનન વાયરમાં શોર્ટસર્કીટ થતા પાવરની વધઘટ થતા ઇલેક્ટ્રિક ઉપકરણો જેવા કે પંખા ટ્યુબલાઇટ ફ્રીઝ, પાણીની મોટર બળી ગયા જ્યારે ત્યાંના સ્થાનિક લોકોએ GEB ઓફિસે વારંવાર રજૂઆત કર્યા હોવા છતાં બેદરકારી દાખવતા હોવાનો લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા…
