મોડાસાના એક કોર્પોરેટર સહિત અન્ય લોકો ઉપર હીંચકારો હુમલો.
હુમલો કરી બોલેરો ગાડીના કાચ તોડી નુકશાન પહોચાડ્યું
મોડાસા પાલિકાના એક કોર્પોરેટર સહિત અન્ય લોકો ઉપર ઉપર હીંચકારો હુમલો.
મોડાસા પાલિકાના એક કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર સહિત અન્ય લોકો ઉપર ગતરોજ મંગળવાર સાંજના સમયે હિંમતનગરના પુરાલ નજીક બોલેરો ગાડી લઈ આવતા હતા તે સમયે મળતી માહિતી અનુસાર બે વાહનોમાં આવેલા શખ્સોએ કોઈ કારણોસર હીંચકારો હુમલો કરી બોલેરો ગાડીના કાચ તોડી નુકશાન પહોચાડ્યું હતું.ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને હિંમતનગર ની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.આ બાબતે હોવાનું મોડાસા પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી