સોનગઢમાં પુર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીને ભાવભર્યા હદયથી શ્રદ્ધા અંજલિ આપી
સોનગઢ ના આસપાસના લોકો સાથે મળીને એક કાર્યક્રમ યોજી શ્રદ્ધા અંજલિ આપી
સોનગઢ ખાતે 12 જૂન ના દિવસે અમદાવાદ ખાતે થયેલ વિમાન અકસ્માતમાં પુર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીજી નું નિધન થયેલ હતું જેમાં દેશભરમાં શોકનો માહોલ સર્જાયો હતો અને આજ રોજ 18 જૂન એ તાપી જિલ્લાના સોનગઢ માં તમામ વિસ્તારના મંત્રીઓ અને પ્રમુખ અને સોનગઢ ના આસપાસના લોકો સાથે મળીને એક કાર્યક્રમ યોજી ભાવભર્યા હદયથી શ્રદ્ધા અંજલિ આપી હતી…