Site icon hindtv.in

સોનગઢમાં પુર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીને ભાવભર્યા હદયથી શ્રદ્ધા અંજલિ આપી

સોનગઢમાં પુર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીને  ભાવભર્યા હદયથી શ્રદ્ધા અંજલિ આપી
Spread the love

સોનગઢમાં પુર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીને ભાવભર્યા હદયથી શ્રદ્ધા અંજલિ આપી
સોનગઢ ના આસપાસના લોકો સાથે મળીને એક કાર્યક્રમ યોજી શ્રદ્ધા અંજલિ આપી

સોનગઢ ખાતે 12 જૂન ના દિવસે અમદાવાદ ખાતે થયેલ વિમાન અકસ્માતમાં પુર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીજી નું નિધન થયેલ હતું જેમાં દેશભરમાં શોકનો માહોલ સર્જાયો હતો અને આજ રોજ 18 જૂન એ તાપી જિલ્લાના સોનગઢ માં તમામ વિસ્તારના મંત્રીઓ અને પ્રમુખ અને સોનગઢ ના આસપાસના લોકો સાથે મળીને એક કાર્યક્રમ યોજી ભાવભર્યા હદયથી શ્રદ્ધા અંજલિ આપી હતી…

Exit mobile version