સુરતમાં થર્ટી ફર્સ્ટને લઈ હોટલોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓનું ચેકીંગ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં થર્ટી ફર્સ્ટને લઈ હોટલોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓનું ચેકીંગ
પાલ પોલીસ દ્વારા હોટલ સંચાલકોને ચેતવણી આપી
પોલીસે પાનના ગલ્લાઓમાં પણ તપાસ કરી

સુરતમાં થર્ટી ફર્સ્ટને લઈ હોટલોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ન થાય તે માટે પાલ પોલીસ દ્વારા હોટલ સંચાલકોને ચેતવણી આપી હતી. સાથે પાનના ગલ્લાઓમાં પણ તપાસ કરી હતી.

સુરત પોલીસ 31 ફર્સ્ટ ને લઈ એકશનમાં આવી ગઈ હોય તેમ પાલ પોલીસે હોટલ સંચાલકોને ચેતવણી આપી છે. જો કોઈ પણ ગેરપ્રવુતિ હોટલમાં પકડાશે તો સંચાલકને જેલની હવા ખાવી પડશે. પાલ વિસ્તારમાં પોલીસે હોટલમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. હોટલ, પાનના ગલ્લાઓ સહિતના અલગ અલગ સ્થળો ચેકીંગ કરાયુ હતું. તો પાલ પોલીસ દ્વારા હોટલના રજીસ્ટર ચોપડાઓ પણ ચકાસવામાં આવ્યા હતાં. 31ફર્સ્ટ નિમિત્તે હોટલોમાં દારૂ પાર્ટીઓ વધારે થતી હોઈ છે એના કારણે પોલીસ અગાઉથી જ હોટલ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હોટલમાં સીસીટીવી કેમેરાથી લઈ તમામ વસ્તુઓનુ ચેકીંગ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *