૪૯ લાખના સાઇબર ફ્રોડમાં પોલીસનો મોટો ઘાઃ

Featured Video Play Icon
Spread the love

૪૯ લાખના સાઇબર ફ્રોડમાં પોલીસનો મોટો ઘા
મ્યૂલ એકાઉન્ટ રેકેટનો વધુ એક સાગરીત ઝડપાયો

ભાવનગર સાઈબર ક્રાઈમની ટીમ દ્વારા સાઇબર ફ્રોડના મ્યુલ એકાઉન્ટમાં નાખવા માટે ભાડે આપનાર શખ્સને ઝડપી લીધા બાદ વધુ એક શખ્સને પોલીસને ઝડપવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.

ભાવનગર શહેરમાં સાઇબર ફ્રોડના નાણા માટે પોતાનું મ્યૂલ એકાઉન્ટ ભાડે આપનાર શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. ત્યારે આ એકાઉન્ટને આગળ મોકલનાર રવિભાઈ બાબુભાઈ ચૌહાણ નામના બીજા શખ્સને પણ પોલીસે ઝડપીને આગળની કાર્યવાહી હાથધરી છે. જો કે આશરે ૪૯ લાખ રૂપિયાના ફ્રોડની રકમ જમા થઈ હોય તેની નોંધાયેલી ફરિયાદોને પગલે પોલીસે કાર્યવાહી કરી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *