સુરતમાં પત્નિના અફેરથી કંટાળી યુવાન આપઘાતનો પ્રયાસ કર્યો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં પત્નિના અફેરથી કંટાળી યુવાન આપઘાતનો પ્રયાસ કર્યો
પોલીસે યુવાનને ઉગારી લઈ પોલીસ મથકે લઈ જઈ કાઉન્સેલીંગ કર્યુ

સુરતમાં પત્નિના અફેરથી કંટાળી યુવાન આપઘાત કરવા પહોંચ્યો હતો જો કે પહેલા તેણે પોલીસને જાણ કરતા પોલીસે યુવાનને ઉગારી લઈ કાઉન્સેલીંગ કર્યુ હતું.

સુરત પોલીસ દ્વારા શરૂ કરાયેલ આપઘાત નિવારણ કેન્દ્રમાં એક યુવાને ફોન કર્યો હતો અને કહ્યુ હતુ કે તેની પત્નિનો અન્ય સાથે અફેર હોય તેણીને સમજાવવા છતા તે ન સમજતા આખરે પોતે આપઘાત કરવા જઈ રહ્યો છુ. તેમ યુવાને કહેતા પોલીસ કન્ટ્રોલ રૂમ દ્વારા યુવાનનો લોકેશન ચેક કરી તપાસ કરતા તે ખટોદરા પોલીસ મથકની હદમાં હોય તાત્કાલિક ખટોદરા પોલીસને જાણ કરતા ખટોદરા પોલીસે રાયકા સર્કલ ખટોદરા પુલના છેડા પરથી યુવાનને ઉગારી લઈ પોલીસ મથકે લઈ જઈ કાઉન્સેલીંગ કર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *