સુરત પોલીસ કમિશનર દ્વારા અનોખુ અભિયાન શરૂ કરાયુ

Featured Video Play Icon
Spread the love

સુરત પોલીસ કમિશનર દ્વારા અનોખુ અભિયાન શરૂ કરાયુ
આપઘાતની ઘટનાઓ અટકાવવા સુરત પોલીસ આગળ આવી
પોલીસ દ્વારા આત્મહત્યા હેલ્પલાઈન સેન્ટર શરૂ કરાયું

સુરતમાં વધી રહેલા આપઘાતના બનાવો વચ્ચે સુરત પોલીસ કમિશનર દ્વારા અનોખુ અભિયાન શરૂ કરાયુ છે અને આત્મહત્યા પહેલા એક વાર અમને તક આપો તેવા સ્લોગન સાથે હેલ્પલાઈન સેન્ટર શરૂ કર્યુ છે.

સુરતમાં છેલ્લા ઘમા સમયથી કોઈને કોઈ કારણોસર લોકો આપઘાત કરી રહ્યા છે જેથી આપઘાતની ઘટનાઓ અટકાવવા સુરત પોલીસ આગળ આવી છે. સુરત પોલીસ દ્વારા આપઘાતના કેસો અટકાવવાનું અનોખું અભિયાન શરૂ કરાયુ છે અને પોલીસ દ્વારા આત્મહત્યા હેલ્પલાઈન સેન્ટર શરૂ કરાયું છે. જે અંગે સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત દ્વારા લોકો ને અપીલ કરાઈ હતી કે એક તક અમને આપો, સુરત પોલીસ ને આપની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *