અમરેલી બગસરામાં એસ.ટી.બસ સ્ટેશનના વર્કશોપના ગ્રાઉન્ડમાં આગ.

Featured Video Play Icon
Spread the love

અમરેલી બગસરામાં એસ.ટી.બસ સ્ટેશનના વર્કશોપના ગ્રાઉન્ડમાં આગ.
મોટી દુર્ઘટના નહી સર્જાતા તંત્રએ હાશકારો

અમરેલી બગસરા શહેરમાં એસ.ટી.બસ સ્ટેશનના વર્કશોપના ગ્રાઉન્ડમાં લાગી આગ……

અમરેલી બગસરા એસ.ટી. બસ સ્ટેશન ખાતે નવા બનતા વર્કશોપના ગ્રાઉન્ડમાં નડતર રૂપ વૃક્ષોમાં આગ લાગતા ભગદોડ મચી હતી. નડતરરૂપ વૃક્ષોમાં આગ લગાડી બાળવાનો પ્રયાસ કરતા આગ વિકરાળ બનતા અફડાતફડી મચી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થાનિકો દોડી આવ્યા. બગસરા નગરપાલિકાનુ ફાયર ટીમ અને અમરેલી ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું …..

દોઢેક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. સદનસીબે આગમાં કોઈ મોટી દુર્ઘટના નહી સર્જાતા તંત્રએ હાશકારો લીધો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *