સુરત ડિંડોલીમાં સ્કોર્પીયો કારથી અકસ્માત સર્જ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત ડિંડોલીમાં સ્કોર્પીયો કારથી અકસ્માત સર્જ્યો
અકસ્માત સર્જી ભાગી છુટેલા આરોપીને કાર સાથે ઝડપી પાડ્યો
આરોપી દિલીપ પરશુ કિરાડેને ઝડપી પાડ્યો

સુરતની ડિંડોલી પોલીસે સ્કોર્પીયો કારથી અકસ્માત સર્જી ભાગી છુટેલા આરોપીને કાર સાથે ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડીવીઝનની સુચનાને લઈ ડિંડોલી પોલીસની ટીમ પીઆઈ આરજે ચુડાસમા તથા કેએ ચૌહાણના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અકસ્માત કરી ભાગી છુટેલા આરોપી અંગે અપોકો મીહીર, નિકુલદાન તથા યશપાલસિંહને મળેલી બાતમીના આધારે મહિન્દ્રા સ્કોર્પીયો કારથી અકસ્માત કરી ભાગી છુટેલા આરોપી દિલીપ પરશુ કિરાડેને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *