અમરેલીમાં એક વૃક્ષ પર આગ ભભુકી ઉઠી

Featured Video Play Icon
Spread the love

અમરેલીમાં એક વૃક્ષ પર આગ ભભુકી ઉઠી
ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો

અમરેલી: બગસરાના હામાપુર રોડ પર મોડી રાત્રે એક વૃક્ષ પર આગ ભભુકી ઉઠી..

બગસરા હામાપુર રોડ એક મોટા વૃક્ષ પર આગ ભભુકી ઉઠતા અફડાતફડી મચી. બગસરા નગરપાલિકાના ચિફ ઓફિસરની સુસનાથી ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી.. નગરપાલિકાના ફાયર ટીમના ભીખુભાઈ સોલંકી સહિત ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો.. બગસરા હામાપુર રોડ પર એક મોટું વૃક્ષમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉડતા આસપાસ ખેડૂતો ચિંતિત બન્યા.. બગસરા નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો.. આગમાં કોઈ મોટી દુર્ઘટના ન બનતા તંત્ર એ હાજારો લીધો… આગ કેવી રીતે લાગી તે અંગે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી….અશોક મણવર અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *