લીબડી સિવિલ હોસ્પિટલમાં પક્ષી પ્રેમીઓ દ્વારા આબાદ બચાવ

Featured Video Play Icon
Spread the love

લીબડી સિવિલ હોસ્પિટલમાં પક્ષી પ્રેમીઓ દ્વારા આબાદ બચાવ
ઝાડમાંથી એક પક્ષીનો પક્ષી પ્રેમીઓ દ્વારા આબાદ બચાવ કરવામાં આવ્યો

લીબડી સિવિલ હોસ્પિટલમાં આવેલ ઝાડમાંથી એક પક્ષીનો પક્ષી પ્રેમીઓ દ્વારા આબાદ બચાવ કરવામાં આવ્યો

ખાસ કરીને વાત કરવામાં આવે તો દિન પ્રતિદિન પક્ષીઓની તાદાજ ઘટતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આવા સમયમાં લીબડી સિવિલ હોસ્પિટલમાં એક ઝાડમાં પક્ષી દોરાના તારમા ફસાયેલો હતુ ત્યારે બાજુમાં આવેલ શક્તિ મેડિકલ સ્ટોરના દેવ રાણા નું એકાએક ધ્યાન જતા દેવ રાણા માર્ગદર્શન હેઠળ પક્ષીપ્રેમીઓ આવી ચૂક્યા હતા અને પક્ષીને બચાવવાનું રેશકયુ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે કલાકોની જહેમત બાદ, કૌશિક પરમાર, પીન્ટુ વાણીયા, જયેશ મકવાણા, પ્યુસભાઈ પરમાર દ્વારા બચાવી લેવામાં આવ્યું હતું ત્યારબાદ પક્ષીને બાજુમાં આવેલ ગાડીમાં સુરક્ષિત રીતે છોડવામાં આવ્યું હતું તેમજ પક્ષીપ્રેમીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કોઈપણ જગ્યાએ આવા અબોલ પક્ષીઓને ફસાયેલા જુઓ તો બચાવવાનો પ્રયાસ કરવો તેમજ આવી ઝાડિઓમાં દોરા હોય તો તેનું નિકાલ કરવો જેથી અબોલ પશુઓ આવા દોરા નો શિકાર ના બને જેવી અપીલ કરવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *