સુરતની રાંદેર પોલીસે ભરણ પોષણ રકમ આપવામાં કસુરવારને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની રાંદેર પોલીસે ભરણ પોષણ રકમ આપવામાં કસુરવારને ઝડપ્યો
કેદની સજાના વોરંટના આરોપી સંજય રાજુ બુધાણીને ઝડપી પાડ્યો

સુરતની રાંદેર પોલીસે ભરણ પોષણ રકમ આપવામાં કસુરવાર થયેલા અને કેદની સજાના વોરંટના આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ ટીબી પંડ્યાની ટીમ અને પીએસઆઈ પીજી ગોહિલ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ કિરીટસિંહ, અહેકો રહીશભાઈ અને શક્તિસિંહને મળેલી બાતમીના આધારે ભરણ પોષણ રકમ આપવામાં કસુરવાર થયેલ અને કેદની સજાના વોરંટના આરોપી સંજય રાજુ બુધાણીને ઝડપી પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *