સુરતની અમરોલી પોલીસે બે મોબાઈલ કબ્જે કર્યા

Featured Video Play Icon
Spread the love

સુરતની અમરોલી પોલીસે બે મોબાઈલ કબ્જે કર્યા
ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા રીઢાને ઝડપ્યો
રીઢા ચોર એજાજ રાઉમાને ઝડપી પાડ્યો

સુરતની અમરોલી પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા રીઢાને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ બે મોબાઈલ કબ્જે કર્યા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા મીલ્કત સંબંધી ગુનાઓ અને અનડીટેક્ટ ગુનાઓ ડીટેક કરવા આપેલી સુચનાને લઈ અધિક પોલીસ કમિશનર, મદદનીશ પોલીસ કમિશનર સહિતની સુચનાને લઈ પીઆઈ જેબી વનારની ટીમ પીએસઆઈ જેજી કામળીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો હરીશભાઈ અને અપોકો પંકજભાઈને મળેલી બાતમીના આધારે રીઢા ચોર એજાજ રાઉમાને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલા બે મોબાઈલ કબ્જે લઈ અમરોલી પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *