સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં આપને 27 બેઠકો જાળવવામાં ફાફા

Featured Video Play Icon
Spread the love

સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં આપને 27 બેઠકો જાળવવામાં ફાફા
આપ પ્રમુખ પોતાની આખી પેનલ જાળવી રાખવામાં સફળ રહ્યા
ધર્મેશ ભંડેરી, રચના હિરપરા, અસ્મિતાબેન ધોરાજીયા અને પંકજ ચાવડા

સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં આ વખતે વિપક્ષને 27 બેઠકો જાળવવામાં ફાફા પડ્યા હતાં. તો સુરત પ્રમુખ પોતાની આખી પેનલ જાળવી રાખવામાં સફળ રહ્યા હતાં.

સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટીને ગત વખતની બેઠકો જાળવી રાખવામાં ફાફા પડી ગયા હતાં. ત્યારે સુરતમાં વોર્ડ નંબર 17માં આમ આદમી પાર્ટીની આખી પેનલ જીતી જતા આપની શાખ બચી ગઈ હતી. વોર્ડ નંબર 17થી આપે ખાતુ ખોલાવ્યુ હોય તેમ સુરત આપ પ્રમુખ ધર્મેશ ભંડેરી, રચના હિરપરા, અસ્મિતાબેન ધોરાજીયા અને પંકજ ચાવડાની ભવ્ય જીત થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *