સુરતમાં વધી રહેલી ગરમીને લઈ ટ્રાફિક સિગ્નલ બંધ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં વધી રહેલી ગરમીને લઈ ટ્રાફિક સિગ્નલ બંધ
ગરમી વધતા બપોરે 1 થી 4 વાગ્યા સુધી સિગ્નલ બંધ રહેશે.

સુરતમાં વધી રહેલી ગરમીને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા સિગ્નલો બંધ રાખવા નિર્ણય લેવાયો છે. જેમાં સતત ગરમી વધતા બપોરે 1 થી 4 વાગ્યા સુધી સિગ્નલ બંધ રહેશે.

સુરતમાં વધી રહેલી ગરમીને લઈ ટ્રાફિક સિગ્નલો બંધ રાખવા નિર્ણય લેવાયો છે. ગરમીમાં સતત વધારો થતા બપોરે 1 થી 4 વાગ્યા સુધી સિગ્નલ બંધ રાખવાનો ટ્રાફિક પોલીસ દ્વારા નિર્ણય લેવાયો છે. શહેરીજનોને રસ્તાઓ ક્રોસ કરતા સમયે આજુબાજુ ધ્યાન આપીને વાહન ચલાવવા તેમજ આ સમયે ટ્રાફિકજામ ના થાય તેમાં સહકાર આપવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *