સુરતમાં વર્ષ 2012 માં 11 પિસ્તોલ તથા 65 કારતુસ અંગે ગુનો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં વર્ષ 2012 માં 11 પિસ્તોલ તથા 65 કારતુસ અંગે ગુનો
વોન્ટેડ સપ્લાયરને 14 વર્ષે એમપીથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો
આરોપી કપ્તાનસીંગ બહાદુરસીંગ જુનેજાને ઝડપ્યો

સુરતમાં વર્ષ 2012 માં 11 પિસ્તોલ તથા 65 કારતુસ અંગે ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ સપ્લાયરને 14 વર્ષે એમપીથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે નાસતા ફરતા સ્કોડની ટીમે બાતમીના આધારે મધ્યપ્રદેશના બડવાની જીલ્લામાંથી વર્ષ 2012માં સુરત ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલા 11 પિસ્તોલ અને 65 કાર્ટીઝના ગુનામાં વન્ટેડ આરોપી કપ્તાનસીંગ બહાદુરસીંગ જુનેજાને 14 વર્ષે ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *