સુરત ઉત્રાણ પોલીસ મથકમાં બે ચોરીના ગુનામાં વોન્ટેડ

Featured Video Play Icon
Spread the love

સુરત ઉત્રાણ પોલીસ મથકમાં બે ચોરીના ગુનામાં વોન્ટેડ
નાસતા ફરતા આરોપીને ચોક બજાર પોલીસે ઝડપી પાડ્યો
સની ઉર્ફે બાંગો મનોજ રાઠોડને ઝડપ્યો

સુરત ઉત્રાણ પોલીસ મથકમાં બે ચોરીના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને ચોક બજાર પોલીસે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મીના, નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન, મદદનીશ પોલીસ કમિશનર આહીરના માર્ગદર્શન હેઠલ પીઆઈ એનજી ચૌધરીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ વીટી ડોડીયાની ટીમના અહેકો મહાવિરસિંહ તથા રાહુલભાઈ અને સંજયસિંહનેમળેલી બાતમીના આધારે ઉત્રાણ પોલીસ મથકમાં ચોરીના બે ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ચોર પુણા પાટીયા ખાતે રહેતા સની ઉર્ફે બાંગો મનોજ રાઠોડને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *