રાજકોટ ગ્રામ્યના એનડીપીએસ ગુનામાં વોન્ટેડ આરોપી સુરતથી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

રાજકોટ ગ્રામ્યના એનડીપીએસ ગુનામાં વોન્ટેડ આરોપી સુરતથી ઝડપાયો
ઉદ્યોગનગર પોલીસ મથકમાં નોંધાયેલા એનડીપીએસ કેસનો આરોપી એસઓજીના હાથે ઝડપાયો
સુરત એસઓજીએ વોન્ટેડ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સુરત એસઓજીની ટીમે રાજકોટ ગ્રામ્યના ઉદ્યોગનગર પોલીસ મથકમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર દ્વારા શહેરમાં નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા અને સુરત તથા અન્ય શહેરો અને જિલ્લાઓમાં એનડીપીએસ ના ગુનામાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ એસઓજીની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે કતારગામ જીઆઈડીસીમાંથી રાજકોટ ગ્રામ્યના ઉદ્યોગનગર પોલીસ મથકમાં વોન્ટેડ આરોપી નિરવ ગાંડુભાઈ સતાસીયાને ઝડપી પાડી તેનો કબ્જો રાજકોટ ગ્રામ્ય પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *