જહાંગીરપુરા-સાયણ-હજીરા રિંગરોડ પર ચપ્પુની અણીએ લૂંટ

Featured Video Play Icon
Spread the love

જહાંગીરપુરા-સાયણ-હજીરા રિંગરોડ પર ચપ્પુની અણીએ લૂંટ
લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપીઓ ઝડપાયા
ગણતરીના કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે લૂંટનો ભેદ ઉકેલ્યો
આરોપીઓને ઝડપી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી

જહાંગીરપુરા સાયણ હજીરા રિંગરોડ પર ચપ્પુની અણીએ લુંટને અંજામ આપનાર લુંટારૂઓને ગણતરીના કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતાં.

સુરતના જહાંગીરપુરા સાયણ હજીરા રિંગરોડ પર ગત 15 અને 16ની રાત્રે ચપ્પુની અણીએ લુંટ ચલાવાઈ હોય જે અંગે જહાંગીરપુરા પોલીસ મથકમાં લુંટની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમો પણ તપાસમાં જોડાઈ હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ચપ્પુની અણીએ લુંટ ચલાવનાર પ્રમોદ ઉર્ફે જાડીયો જગદીશ પાટીલ અને સત્યમ રાજકુમાર ઝાને ઝડપી પાડી પોલીસે રીઢાઓ પાસેથી બાઈક, મોબાઈલ અને લુંટમાં ગયેલ રોકડા રૂપિયા સહિતની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *