માંડવી તાલુકા અને નગરના પત્રકારોનું સન્માન કરાયું

Featured Video Play Icon
Spread the love

માંડવી તાલુકા અને નગરના પત્રકારોનું સન્માન કરાયું
કેસરિયા રંગ રાત્રિના સંયોજક મિહિરભાઈ વસાવાએ પત્રકારોનું સન્માન કર્યું
ખેસ અને બુકે અર્પણ કરી પત્રકાર મિત્રોનું અભિવાદન કરાયું

કેસરિયા રંગ રાત્રિના સંયોજક મિહિરભાઈ વસાવા દ્વારા માંડવી તાલુકા તથા નગરના તમામ પત્રકાર મિત્રોનો ખેસ બુકે આપી સન્માનિત કરાયુ

માંડવી રિવરફ્રન્ટ ખાતે કેસરિયા રંગ રાત્રે સમિતિ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવ નો આયોજન સાંસદ પ્રભુભાઈ વસાવા તથા સંયોજક મિહિરભાઈ વસાવા તથા તેમની કેસરિયા ટીમ દ્વારાકરવામાં આવ્યું છે જેમાં માંડવી નગર તથા તાલુકાના તમામ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહી આદ્યશક્તિમાં અંબેમાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ તેમનું કેસરિયા રંગ રાત્રિના સમિતિના સંયોજક મિહિરભાઈ વસાવા તેમજ કેસરિયા ગ્રુપની ટીમ દ્વારા ખેસ તથા બુકે આપી માંડવી તાલુકા તથા નગરના તમામ પત્રકાર મિત્રોને સન્માનિત કરવામાં આવ્યા હતા નવલી નવરાત્રીના સાતમા દિવસે ઓરકેસ્ટ્રા ના સથવારે તમામ ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. અને નવરાત્રી મહોત્સવની આનંદ ઉલ્લાસેર મોઝ માણી રહ્યા છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *