અરવલ્લી : રાજસ્થાની ગેંગના 3 સભ્યો નકલી સોનાના બિસ્કિટ કૌભાંડમાં ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

અરવલ્લી : રાજસ્થાની ગેંગના 3 સભ્યો નકલી સોનાના બિસ્કિટ કૌભાંડમાં ઝડપાયા
શામળાજી પાસેથી 21 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી હજુ ફરાર

અરવલ્લી : શામળાજી આશ્રમ ચાર રસ્તા ખાતે સોનાના બિસ્કીટ હોવાનુ કહી ખોટા સોનાના બિસ્કીટ આપી ફરીયાદી સાથે છેતરપીંડી કરનાર 3 આરોપીઓ ઝડપાયા, 1 વોન્ટેડ

ચોક્સ બાતમીને આધારે રાજેસ્થાન થી ગેંગ લોકોના સાથે સોનાના બિસ્કિટ ના નામે ચીટિંગ કરી લોકોને ઉલ્લુ બનાવી રહી છે જેને અનુસંધાને ફરિયાદી એ અરવલ્લી જિલ્લા પોલિસનો કોન્ટેક્ટ કરી ફરિયાદ નોંધાવ્યા બાદ.બનાવા જોતા રાજેસ્થાના જયપુર ની આસપાસ કુલ ચાર આરોપી પોતાને ત્યાં ખેતરમાંથી સોનાના બિસ્કિટ મળ્યા છે. અને અડધા ભાવે વેચવાના છે. જેને લઇ ગુજરાતમાં સારા લોકોને વેપારી ને કોન્ટેક્ટ કરી જયારે વ્યક્તિ ત્યાં જ્યાં ત્યાં ટેસ્ટિંગ માટે સોનાના નાના નાના બિસ્કિટ આપતા જે સાચા હતા. ટેસ્ટિંગ કરાવ્યા પછી ડીલ કરવામાં આવે ત્યારે પિત્તરના બિસ્કિટ જેના પર સોનાનો વરખ ચડાવી પધરાવી દેતા જેને લઇ બાતમીને આધારે ધનસુરા થી રિટર્ન થતા Lcb દ્વારા ચોક્સ વોચ રાખતા શામળાજી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન શામળપુર ગામની સીમમાં હિંમતનગર થી શામળાજી તરફ આવતા રોડ ઉપર શામળપુર ગામના પીકઅપ સ્ટેન્ડ પાસે ગઇ કાલે શામળાજી આશ્રમ ચાર રસ્તા ખાતે સોનાના બિસ્કીટ હોવાનુ કહી ખોટા સોનાના બિસ્કીટ આપી ફરીયાદી સાથે છેતરપીંડી કરેલ ચાર ઇસમો કાળા કલરની હેરીયર ગાડી લઈને હિંમતનગરથી હાઇ-વે રોડ ઉપર થઇ શામળાજી તરફ જનાર છે તેવી બાતમી હકીકત આધારે શામળપુર ગામની સીમમાં હિંમતનગર થી શામળાજી તરફ આવતા રોડ ઉપર શામળપુર ગામના પીકઅપ સ્ટેન્ડ પાસે કાળા કલરની હેરીયર ગાડી સાથે (૧) ખુશ્બુદીન (૨) મોસીનખાન (૩) રાકેશભાઈનાઓને પકડી પાડી ગાડીમાંથી મળેલ કાળા કલરના થેલામાં સોના જેવા દેખાતા પીળા કલરની ધાતુ વાળા બિસ્કીટ નંગ-૭ કુલ વજન ૪ કિલો ૨૬૫ ગ્રામ જેની આશરે કુલ કિ.રૂ.૨,૧૩૨/- તથા સોનાના ટુકડા નંગ-૩ જેનુ કુલ વજન ૧,૪૫૦ મી.લી જેની અંદાજે બજાર કિ.રૂ. ૧૩,૦૦૦/-તેમજ અલગ-અલગ દરની ચલણી નોટો મળી કુલ રોકડ રૂ.૨૨,૫૧૦/- તથા પાંચ મોબાઇલ ફોન કિ.રૂ.૭૫૦૦૦/- તથા ટાટા હેરયર ગાડી કિ.રૂ.૨૦,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૨૧,૧૨,૬૪૨/-ના મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *