સુરતની લિંબાયત પોલીસની દારૂના જથ્થા સાથે કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરતની લિંબાયત પોલીસની દારૂના જથ્થા સાથે કાર્યવાહી
વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો
દારૂ સહિત લાખોની મત્તા કબજે કરાઈ

સુરતની લિંબાયત પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી દારૂ, સહિત લાખોની મત્તા કબ્જે કરી હતી.

સુરત પોલીસ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત નાબુદ કરવા મેદાને છે ત્યારે સુરતની લિંબાયત પોલીસની ટીમ આગામી નવરાત્રી સહિતના તહેવારોને લઈ પેટ્રોલિંગમાં હતી તે સમયે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે ક્રેટા ફોર વ્હીલ કારને આતંરી કારની ઝડતી લેતા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂનો જથ્થો, કાર અને મોબાઈલ સહિત 10 લાખ 24 હજારથી વધુની મત્તા કબ્જે કરી બુટલેગર સમાધાન ઉર્ફે શંભા ભાગવત પાટીલની ધરપકડ કરી હતી જ્યારે પિંકેશ, કાલુ અને સાગર પાટીલને વોન્ટેડ જાહેર કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *