ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે સાયબર એટેક,

Featured Video Play Icon
Spread the love

ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે સાયબર એટેક,
‘’ડાન્સ ઓફ ધ હિલેરી’ ફાઇલન કરો ઓપન

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતની બદલાની કાર્યવાહીથી પાકિસ્તાન ગુસ્સે છે. 8 મે-8 મેની રાત્રે, ભારતે પાકિસ્તાન સામે મોરચો ખોલ્યો છે. ત્રણેય દળોએ પાકિસ્તાન પર હુમલો કર્યો છે. ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે હવે પાકિસ્તાને સાયબરનો અટૈકનો સહારો લીધો છે જી હાઁ ‘ડાન્સ ઓફ ધ હિલેરી’ નામની એક અજાણી લિંક લોકોને વોટ્સએપ, ઈમેલ અને અન્ય સોશિયલ મીડિયા દ્વારા મળી રહી છે. આ પ્રકારના સાયબર હુમલાથી, હુમલાખોરો તમારા ઉપકરણ અને ખાનગી ડેટાને સરળતાથી ઍક્સેસ કરી શકે છે અને ખોટા હેતુઓ માટે તેનો ઉપયોગ કરી શકે છે.

જો તમને તમારા વોટ્સએપ, ઇમેઇલ અથવા કોઈપણ સોશિયલ મીડિયા દ્વારા કોઈ અજાણ્યા નંબર અથવા એકાઉન્ટ પરથી ‘ડાન્સ ઓફ ધ હિલેરી ‘ નામની કોઈ ફાઇલ મળે છે, તો તેને ભૂલથી પણ ખોલશો નહીં. ખરેખર, આ ભારત પર સાયબર હુમલો છે. ફક્ત ‘ડાન્સ ઓફ ધ હિલેરી’ નામની ફાઇલ જ નહીં, પરંતુ તમારે ટાસ્કશે.એક્સી (tasksche.exe) ફોર્મેટની કોઈપણ ફાઇલ અથવા ડોટ ઈએક્સઈ ફોર્મેટની કોઈપણ ફાઇલ પર ટેપ કરવી નહીં

આ પ્રકારના સાયબર હુમલાથી, હુમલાખોરો તમારા ઉપકરણ અને ખાનગી ડેટાને સરળતાથી ઍક્સેસ કરી શકે છે અને ખોટા હેતુઓ માટે તેનો ઉપયોગ કરી શકે છે. આવી સ્થિતિમાં, જો તમને આવી કોઈ ફાઇલ કે વિડિયો મળ્યો હોય, તો સાવચેત રહો અને તે વિડિયો કે ફાઇલ પર બિલકુલ ક્લિક કરશો નહીં. આ ઉપરાંત, ઘણા X હેન્ડલ બ્લોક કરવામાં આવ્યા છે. પહેલગામ હુમલા પછી, ભારતે પાકિસ્તાન સામે હુમલો શરૂ કર્યો છે. 8 મે થી 9 મે ની રાત્રે, ભારતની ત્રણેય સેનાઓએ પાકિસ્તાન પર હુમલો કર્યો. આ હુમલા દરમિયાન ભારતે પાકિસ્તાનના ફાઇટર જેટ F-16 સહિત ઘણા ડ્રોન અને મિસાઇલોનો નાશ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *