અરવલ્લી : શિવરાજ પુરા કંપા ગામે કાર્યક્રમ યોજાયો

Featured Video Play Icon
Spread the love

અરવલ્લી : શિવરાજ પુરા કંપા ગામે કાર્યક્રમ યોજાયો
રિલાયન્સ બાયફ સંસ્થાના સંયુક્ત કાર્યક્રમનું આયોજન કરાયું
સખી મંડળ 9 થી 10 પ્રકારના અથાણાં બનાવવામાં આવે છે

અરવલ્લી નો સ્વાદ આચાર મંડળી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ બાયફ સવયંમશ્રી પ્રોજેક્ટ અંતર્ગત આચાર મંડળી શિવશક્તિ ગ્રામ સંગઠન વાણીયાવાડાના સંયુક્ત ઉપક્રમે સખી મંડળની બહેનો દ્વારા એક નવીન સાહસ ઉભું કરી શિવરાજ પુરા કંપા ગામે કાર્યક્રમ યોજાયો હતો.

સખી મંડળ દ્વારા જે વિવિધ આચાર બનાવવામાં આવે છે જેને લઇ રિલાયન્સ બાયફ સંસ્થાના સંયુક્ત કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. જેમાં બાયફ સંસ્થા દ્વારા સખી મંડળને આચાર બનાવવા માટે મશીન આપવામાં આવ્યું હતું. જેમાં ફ્રુડ પ્લાસ્ટિક ની 1 હજાર ખાલી બરણી આપવામાં આવી છે સાથે આ સખી મંડળ 9 થી 10 પ્રકારના અથાણાં બનાવવામાં આવે છે જેમાં કેરી નું ગર્યું અને ખાટું, લીંબુ,ચૂંદો, મરચા, રતાડું, બીજોરો, ડ્રાય ચટણી,કાચા કરેલા,લીંબુની ચૂંટણી, જેવા અથાણાં બનાવી પગપર થયા છે અને સારી આવક મેળવી રહ્યાં છે કાર્યક્રમ માં અરવલ્લી જિલ્લા નિયામક આર એન કુચારા, મેઘરજ માંથી TLM માંથી નિરવ ગોસ્વામી ,રિલાયન્સ માંથી વર્ષા બેન, બાયફ ના મુખ્ય અધિકારી રવિકાન્ત તેમજમેઘરજ માંથી હેતલબેન, પ્રિયન્કા બેન,મનરેગા સહીત શાખામાંથી કર્મચારીઓ ગ્રામજનો અને સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફર બનાવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *