સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડબલ મર્ડરના ફરાર અલોપીને ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડબલ મર્ડરના ફરાર અલોપીને ઝડપ્યા
ચાર વર્ષથી જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર હતો આરોપી
કુન્ના ઉર્ફે કૃણાલ સ્વાઈ નકુલ સ્વાઈને ઝડપ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડબલ મર્ડરના ગુનામાં ચાર વર્ષથી જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલા આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરત શહેરવિસ્તારમાં અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી લાજપોર જેલમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં પેરોલ ફર્લો, વચગાળાની રજા લઈ ફરાર થયેલા કેદીઓને ઝડપી પાડવા આપેલા આદેશને લઈ ક્રાઈમ બ્રાન્ચની એન્ટી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સ્કોડની ટીમે બાતમીના આધારે ડબલ મર્ડરના ગુનામાં વર્ષ 2017 માં ઝડપાયેલા આરોપી એવા ચાર વર્ષથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલા કુન્ના ઉર્ફે કૃણાલ સ્વાઈ નકુલ સ્વાઈને તાપી નદીના કિનારા પાસેથી ઝડપી પાડી તેનો કબ્જો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *