સુરતમાં હિંસાના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં હિંસાના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
મહિલા સહિત આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા

પાંડેસરા પોલીસ મથકમાં ઘરેલું હિંસાના ગુનામાં 11 વર્ષથી નાસતા ફરતા મહિલા સહિત આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે.

સુરત પોલીસ કમિશનર દ્વારા 19 જુલાઈથી 30 જુલાઈ દરમિયાન સુરતના જુદાજુદા પોલીસ મથકોમાં ભુતકાળમાં બનેલા ગંભીર ગુનાઓના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સ્પેશ્યલ ડ્રાઈવનુ આયોજન કર્યુ હતુ જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે વર્કઆઉટ કર્યુ હતુ તે સમયે પાંડેસરા પોલીસ મથકમાં નોંધાયેલા ઘરેલુ હિંસાના ગુનામાં છેલ્લા 11 વર્ષથી નાસતા ફરતા આરોપી એવા નરેશરાવ ઈગ્નેશરાવ ઉર્ફે વિગ્નેશરાવ તૃતક તથા તેની બહેન નીલાબતી મલ્લેશરાવ કારાને ઝડપી પાડી સુરત લાવી તેઓનો કબ્જો પાંડેસરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *